મોરબી જિલ્લાના હળવદ તાલુકા ના માથક ગામે જુગાર રમતા છ પતા પ્રેમીઓને એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે હળવદ પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ જુગારધારા મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ એલસીબી ની ટીમને ખાનગી રહે બાદમી મળી હોય કેઅંગે મળતી માહિતી મુજબ એલસીબી ની ટીમને ખાનગી રહે બાદમી મળી હોય કે, હળવદ તાલુકાના માથક ગામે અમુક જુગારીઓ જુગાર રમી રહ્યા છે ત્યારે થર્ડ પર એડ કરતાં સ્થળ પરથી જુગાર રમતા જાલાભાઇ જાદુભાઇ સિણોજીયા, સંદીપભાઇ રામજીભાઇ સિણોજીયા, ભીમાભાઇ રૂડાભાઇ સડાણીયા, માંડણભાઇ ભોજાભાઇ સિણોજીયા, ભરતભાઈ વસુભાઇ નંદેસરીયા ને ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે અન્ય એક આરોપી નાસી છૂટ્યો હતો ત્યારે તેમને પકડી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીટી મેં તેમની પાસેથી ₹37,300 ની કિંમત ની રોકડ કબજે કરવામાં આવી છે ત્યારે તેમના વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે