Tuesday, April 22, 2025

સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ – કચ્છ જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રભારી ગુજરાત પ્રદેશ ભાજપ ના આગેવાન બીપીનભાઈ દવે નો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ – કચ્છ જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રભારી ગુજરાત પ્રદેશ ભાજપ ના આગેવાન બીપીનભાઈ દવે નો આજે જન્મદિવસ

સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ અને કચ્છ જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રભારી પ્રભારી અને પ્રદેશ ભાજપ અગ્રણી અને હાલ માં ગુજરાત પ્રદેશ ભાજપ શિષ્ત સમિતિ ના સદસ્ય બીપીનભાઈ દવે નો આજે જન્મદિવસ છે બીપીનભાઈ નો જન્મ:- ૧૪-૧૦-૧૯૫૬ ના રોજ થયો હતો બીપીનભાઈ પોતાના જીવન ના ૬૮ વર્ષ પુરા કરી ૬૯ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે બીપીનભાઈ દવે નાનપણ થી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલ છે બીપીનભાઈ દવે સંઘ ની દ્રષ્ટિએ તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે અને હાલ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે ઓ.ટી.સી વર્ગ નું શિક્ષણ પ્રાપ્ત કરેલ બીપીનભાઈ દવે જાહેર જીવન માં અનેક સેવાકીય સામાજિક પ્રવૃત્તિ સાથે સતત સંકળાયેલા છે જેમ કે બિનવારસી લાશ ના અંતિમ સંસ્કાર કરવાના હોય કે કોઈ ગંભીર અકસ્માત થયો હોય કુદરતી આફત આવી પડી હોય તો પોતાની નૈતિક જવાબદારી સમજી સેવાકાર્ય માં લાગી જાય અને મોરબી મચ્છુ હોનારત વખતે પણ સતત ૮ દિવસ સેવાકાર્ય માં જોડાયા હતા… જ્યારે દેશ માં કટોકટી (ઇમરજન્સી) નો કાળો કાયદો લાગી દેવા માં આવ્યો હતો તે વખતે પણ સાથી કાર્યકર્તાઓ સાથે જેલવાશ ભોગવ્યો હતો… જનસંઘ સમયે સક્રિયતા થી કાર્ય કરી અને જનસંઘ માં વિવિધ જવાબદારી સંભાળી અને ભારતીય જનતા પક્ષ ની સ્થાપના 1980 માં થઇ ત્યાર થી અત્યાર સુધી ભારતીય જનતા પક્ષ માં તાલુકા મહામંત્રી થી લઈ જિલ્લા ભાજપ ના પ્રમુખ સુધી વિવિધ મહત્વ ની જવાબદારી સંભાળી જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે 2 ટર્મ અને મોરબી જિલ્લા ભાજપ ના પ્રમુખ તરીકે 1 ટર્મ જવાબદારી સંભાળેલ અને પ્રદેશ ભાજપ સંગઠન ના દિગ્ગજ નેતાઓ સાથે કામ કરવાની તક તેમને મળેલ છે અને હાલ કચ્છ જિલ્લા ભાજપ ના પ્રભારી તરીકે પ્રદેશ ભાજપ દ્વારા જવાબદારી સોંપી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે બીપીનભાઈ દવે બી.એ , બી.એડ સુધી નો અભ્યાસ કર્યો છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકે સેવા આપી ચુક્યા છે અને હળવદ નગર પંચાયત હતી તે સમયે સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને છેલ્લે એસ.ટી નિગમ ના ડાયરેક્ટર તરીકે સેવા આપેલ હાલ સંસ્કાર ચેરીટેબલ ટ્રસ્ટ માં ટ્રસ્ટી તરીકે પણ જવાબદારી સાંભળે છે બીપીનભાઈ ને તેમના તમામ કર્યો માં તેમના પરિવાર ના સભ્યો નો ખુબ જ સહયોગ મળતો આવ્યો છે ત્યારે બીપીનભાઈ દવે ને તેમના જન્મદિવસ નિમિતે તેમના મિત્રો શુભેચ્છકો તેમના મોબાઈલ નંબર 9825521239 પર શુભેચ્છાઓ નો વરસાદ વરસાવી રહ્યા છે

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW