આજ રોજ વાંકાનેર શહેર આમ આદમી પાર્ટી નાં પ્રમુખ તરીકે શૈલેષભાઇ મોહનભાઇ મઢવી ની મોરબી જિલ્લા પ્રમખ યોગેશભાઈ રંગપડિયા તેમજ મોરબી જિલ્લા ઉપ પ્રમુખ સંજયભાઈ ભટાસણા તેમજ મોરબી જિલ્લા સહ સંગઠન મંત્રી અર્જુનસિંહ વાળા તેમજ વાંકાનેર તાલુકા પ્રમુખ ગનીભાઈ બાદી ઉપસ્થિતમાં નિમણુંક કરવામાં આવી હતી