શું તમે ચામડીના રોગોથી પરેશાન છો ? આજે જ મુલાકાત લો, વિઝન સ્કીન ક્લિનિક..
હાલના પ્રદૂષણ તેમજ વાતાવરણના કારણે અનેક લોકો ચામડીના રોગોથી પીડાતા હોય છે ત્યારે મોરબી જિલ્લામાં ચામડીના તમામ પ્રકારના રોગોની સારવાર એક જ જગ્યા પર થઈ શકે તેના માટે આજે જ મુલાકાત લો વિઝન ક્લિનિક ની.
મોરબીના ડોક્ટર જીજ્ઞાસા એમ. પનારા કે જેઓ સ્કીન એટલે કે ચામડી ને લગતા તમામ રોગોના નિષ્ણાંત છે. ત્યારે તેમના દ્વારા એક નવા સરનામા પર વિઝન સ્કીન ક્લિનિક કે જેમાં ચામડીના તમામ પ્રકારના રોગો જેવા કે ધાધર, ખસ, ખરજવું, સોરાયાસીસ, ખીલ, શીળસ, એલર્જી, ગુમડા જેવા તમામ પ્રકારના રોગોનું નિદાન તથા સારવાર MMBS, CSVD, CCEBDM ડોક્ટર જિજ્ઞાસા એમ. પનારા દ્વારા આપવામાં આવશે. ત્યારે આજથી જ નવા સરનામા પર “વિઝન સ્કીન ક્લિનિક” ની શરૂઆત થઈ ચૂકી છે.
જો આપ પણ ચામડીને લગતા રોગો તથા કોઈ પણ પરેશાનીથી પીડાતા હોય તો આજે જ મુલાકાત લો ” વિઝન સ્કીન ક્લિનિક”
સરનામું :- વિઝન આંખની હોસ્પિટલ, ડોક્ટર ભૂત સાહેબની બાજુમાં, વોડાફોન સ્ટોર ની પાછળ, શનાળા રોડ મોરબી – ૩૬૩૬૪૧.
કેશ નોંધાવવા માટે સંપર્ક કરો :- ૯૮૨૫૭ ૦૧૭૪૭