મોરબી : કચ્છના રણમાં આવેલ વીર વછરાજ દાદાની જગ્યાએ ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત જગ્યા તેમજ જોવાલયક સ્થળ પણ છે. વીર વછરાજ દાદાની જગ્યામાં પાણીની પાઇપ લાઇન વગર પણ પાણી આવે છે. તેમજ વછરાજ દાદાનું કૂતરાની સમાધી જેવા અનેક સ્થળ આવેલા છે. જે આજની યુવા પેઢીને જોવાલયક તેમજ શીખવા લાયક છે. વીર વછરાજ દાદાની જગ્યામાં આજે તારીખ : ૧૯/૦૭/૨૦૨૧ ને સોમવારના રોજ તેની જગ્યા નો ઘોડો આજે દેવલોક પામ્યા છે. ત્યારે વીધીવત રીતે ઘોડાને દફનવીધી કરવામાં આવી હતી.