વિશિપરા વિસ્તારમાં બિયરના છ ડબલા સાથે એક ઝડપાયો.
વિશિપરા વિસ્તારમાં બિયરના છ ડબલા સાથે એક શખ્શ ઝડપાયો છે.ત્યારે પોલીસે તેની વિરૂદ્ધ પ્રોહી. અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વિશિપરા વિસ્તારમાં ગુલાબનગર મેઈન રોડ ઉપરથી સીટી બી ડિવિઝન પોલીસે દાઉદભાઈ ઇબ્રાહિમભાઈ જામ નામના ઇસમને કિંગ ફિશર બ્રાન્ડ બિયરના 6 ડબલા કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.