હળવદ તાલુકાના વાંકીયા ગામે એસીડ પી લેતા યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના વાંકીયા ગામે કેતનભાઈ વનજીભાઈ એરણીયા (ઉ.વ.35) નામના યુવાને એસિડ પી લેતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.