Tuesday, April 22, 2025

વાંકાનેર ટ્રાન્સપોર્ટ એશોસિયેશનમાં પ્રમુખ સદ્દામભાઈનો જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના 27 નેશનલ હાઈવે પર નવા માર્કેટિંગ યાર્ડ ની સામે આવેલ જે.પી ટ્રાન્સપોર્ટ રાજકોટવાળા સદ્દામભાઈનો જન્મદિવસ છે.

સદામભાઇ વાંકાનેર ટ્રાન્સપોર્ટ એશોસિયેશનમાં પ્રમુખ તરીકે સેવા આપે છે, તેઓ વર્ષોથી ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેઓના ટ્રાન્સપોર્ટ એશોસિએશન અને ટ્રક એશોસિએશનમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નં. 99258 78677 પર વ્યવસાયિક મિત્રો સંબંધીઓ તથા સગાસંબંધીઓ સ્નેહીઓ અને મિત્રો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW