જય ભારત સાથ જણાવવાનું કે
આજે 15 4 2024 ને સોમ વાર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જન્મોત્સવ આવી રહ્યો છે ત્યારે
જે ધાર્મિક હિન્દુ સંસ્કૃતિ મુજબ દર સાલ ની જેમ આ સાલ પણ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવતું હોય અને આ હિન્દુ સમાજની આસ્થા અને હિન્દુ સંસ્કૃતિ મુજબ જે તહેવાર ઉજવવામાં આવતા હોય તેમાં હિન્દુ સમાજની લાગણીને ઠેસ ના પહોંચે દિવસ દરમિયાન કોઈપણ નોનવેજનું વેચાણ ના થાય એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એવી માંગ સાથે મોરબી. હિન્દૂ ઈવા વાહિની.
આંતરરાષ્ટ્રીય પરિષદને રાષ્ટ્રીય બજરંગ દળ
હિન્દુ સંગઠન દ્વારા
કલેક્ટરને આવેદનપત્ર આપીને
યોગ્ય જાહેરનામું બહાર પાડવા
વાત કરવામાં આવી હતી

સર્વે સનાતન હિન્દુ સંગઠન 🚩