માળીયા (મી) તાલુકા ના ગામો માં સિંચાઇ ના પાણી માટે ની સમસ્ત તાલુકા ના ગામો ની એક લાગણી ને માગણી હતી .જે લાગણી ને લક્ષ માં રાખી ને માળિયા (મી) તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ની આગેવાની માં માળીયા (મી) તાલુકા ભાજપ ના અગ્રણી ઓ એ રાજ્ય સરકાર ના મંત્રી શ્રી બ્રિજેશ ભાઈ મેરજા સાહેબ ને સિંચાઇ નું પાણી પિયત માટે છોડવા બાબતે ગત રોજ રજૂઆત કરેલ ને આ રજૂઆત ને ખુબ ગંભીરતા થી લય ને સરકાર શ્રી વિવિધ વિભાગો સાથે સંકલન કરી ને તાત્કાલિક ના ધોરણે ખેડૂતો ના હિત માં નિર્ણય લય ને હજારો ખેડૂતો ના હિત ને લક્ષ માં રાખી ને માળિયા બ્રાન્ચ કેનાલ માં આજરોજ પાણી છોડવા નો નિર્ણય લેવા બદલ મેરજા સાહેબ ને સિંચાઇ મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી સાહેબ ને સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા ,ભાજપ ગુજરાત પ્રદેશ ઉપાધયક્ષ જયંતીભાઈ કવાડિયા સાહેબ જિલ્લા પ્રમુખ દુર્લભજી ભાઈ દેથ રિયા,સહકારી આગેવાન મગન લાલ વળાવિયા સાહેબ નો ખુબ ખુબ આભાર..
