Tuesday, April 22, 2025

રાજકોટના નામાંકિત હાસ્યના રાજા હરસુરભાઇ ગઢવીના ધર્મપત્નીનું અવસાન

Advertisement
Advertisement
Advertisement

રાજકોટના નામાંકિત હાસ્યના રાજા સ્વ.હરસુરભાઇ ગઢવીના ધર્મપત્ની જીવુંબેન હરસુરભાઈ ગઢવી (રાબા)નું આજરોજ દુખદ અવસાન થયું છે. અણધારી જીવુબેનની વિદાયથી પરિવારમાં દુખની લાગણી ફેલાઇ છે. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW