રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં જીન્નત અલ્લારખાભાઈ મકવાણા ઉર્ફે બેબી નામની મહિલાએ એક વ્યક્તિ ને ધાર્મિક કાર્ય માટે તેલના ડબ્બાની સહાય બાબતે બોલાવી પોતાના સાથીદારો અરવિંદ પટેલ અને સુરેશ પટેલ બંનેને નકલી પોલીસ બનાવી માર જુડ કરી ખોટા ડ્રગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હજારો રૂપિયા મોબાઇલ પડાવી લીધેલ હની ટ્રેપ ગેંગ ને પકડી બદનામ બેબીના હની ટ્ર્રેપ ને પડધરી પીએસઆઇ જી.જે. ઝાલા અને તેમની ટીમે નાકામયાબ કર્યો