Tuesday, April 22, 2025

મોરબીમાં આજે રાત્રે ન્યુ યર પાર્ટીનું ધમાકેદાર આયોજન : કપલ પાસ ફેમિલી પાસ મેળવનારનો લક્કી ડ્રો યોજાશે….

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં સૌપ્રથમવાર ફેમિલી થીમ પર ડીજે દાંડીયા નાઈટનું આયોજન,આજે સ્થળ પળ વહેલા તે પહેલાના ધોરણને કપલ પાસ મેળવી લેનાર કપલનો લક્કી ડ્રો યોજાશે. તેમજ વિજેતા કપલને અપાશે સ્માર્ટ વોચ અને ફેમિલી પાસ લેનારનો લક્કી ડ્રો યોજાશે વિજેતા ફેમેલીને અપાશે સાયકલ આપવામાં આવશે. તો આજે રાત્રે અવશ્ય ડ્રીમલેન્ડ પર પહોંચી પરિવાર સાથે ન્યુ યર પાર્ટીનો લાભ લઈ શકશો.

મોરબીમાં સૌપ્રથમવાર મીરા ફિલ્મ પ્રોડક્શન હાઉસ દ્વારા આગામી તા. 31 ડિસેમ્બરના રોજ રાત્રે 6 થી 11 કલાકે રાજકોટ-મોરબી હાઈવે પર આવેલ ડ્રિમલેન્ડ ફન વર્લ્ડ ખાતે ફેમિલી થીમ પર ન્યુ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીજે, અનલિમિટેડ ફૂડ, ડાન્સ અને ગેમ ઝોનનો આનંદ પરિવાર સાથે માણી શકાશે. આ પાર્ટીમાં સહભાગી થવા માટે ફેમિલી પાસ રૂ. 999 અને કપલ પાસ રૂ. 699 માં મેળવવાનો રહેશે જેમાં ફેમિલી પાસમાં 4 વ્યક્તિઓને અને કપલ પાસમાં 2 વ્યક્તિઓને એન્ટ્રી આપવામાં આવશે. સિંગલ પાસ રૂ.400માં મેળવી શકશે. આ ન્યુ યર પાર્ટીમાં નામાંકીત સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહેશે. જેના પાસ મેળવવા માટે વધુડ્રીમલેન્ડ રિસોર્ટ રાજકોટ હાઇવે મોરબી માહિતી માટે 7096666619 પર સંપર્ક કરવા તેમજ કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW