Tuesday, April 22, 2025

મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ ઉમા હોટલમાં રૂમમાં જુગાર રમતા 15 પત્તા પ્રેમીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી ની ટીમે મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ ઉમા હોટલમાં બે અલગ અલગ રૂમમાં જુગાર રમતા 14 પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા છે જ્યારે તેમના વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પથકમાં જુગારધારા મુજબનો ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ની ટીમને ખાનગી રાહે બાતમી મળી હોય કે, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ ઉમા હોટલના રૂમ નંબર 112 તથા 215 માં જુગાર રમાઈ રહ્યો હોય ત્યારે ત્યાં સ્થળ પર રેડ કરતા જુગાર રમતા

(૧) કિશનભાઇ જયંતીભાઇ સેરશીયા/પટેલ
(૨) સવજીભાઇ મોહનભાઇ સરડવા./પટેલ
(૩) અક્ષયભાઇ રણછોડભાઇ અઘારા/પટેલ
(૪) અમ્રુતલાલ ભગવાનજીભાઇ વિરમગામા/પટેલ
(૫) ચંદ્રેશભાઇ ભગવાનજીભાઇ લોરીયા/પટેલ
(૬) ભાવેશભાઇ ગોવીંદભાઇ પાંચોટીયા/પટેલ
(૭) જીતેંદ્રભાઇ કાનજીભાઇ થોરીયા/પટેલ
(૮) ભરતભાઇ વિઠ્ઠલભાઇ સંઘાણી/પટેલ
(૯) હસમુખભાઇ દેવજીભાઇ દસાડીયા/પટેલ
(૧૦) શૈલેશકુમાર લાલજીભાઇ ગોઠી/પટેલ
(૧૧) વિશાલભાઇ ડાયાલાલ બાપોદરીયા/પટેલ
(૧૨) જયેશભાઇ પસાભાઇ ભટાસણા/ પટેલ
(૧૩) અભયભાઇ બાલાસંકરભાઇ દવે/બ્રાહમણ
(૧૪) વિરેંદ્રકુમાર હરજીવનભાઇ વરસડા/પટેલ ઉ.વ.૪૫
(૧૫) ફેનીલભાઇ કીરીટભાઇ ભુત/પટેલ ઉ.વ.૨૪ જુગાર રમતા મળી આવ્યા હતા ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રમી/રમાડતા બે અલગ-અલગ ફીલમાંથી ગંજીપતાના પાના નંગ-૧૦૪ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ.૪,૦૮,૦૦૦/- ના મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે તમામ વિરૂધ જુગારધારા મુજબનો ગુનો નોંધી બી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW