મોરબીના સેવાભાવી અને ફ્લોરા-158 સોસાયટીના પ્રમુખ પરેશભાઈ મેરજાની પુત્રી હેમાંશીનો આજે જન્મદિન છે.
મુળ નારણકા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર આવેલ ફ્લોરા-158 સોસાયટીના પ્રમુખ પરેશભાઈ મેરજાની લાડલી પુત્રી હેમાંશીનો આજે જન્મદિન નિમિત્તે હેમાંશીએ પિતા પરેશભાઈ તથા માતા નિતાબેનના આર્શિવાદ લીધા હતા. સાથે મોરબીના ઘુનડા રોડ પર આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં જન્મદિવસની ઉજવણી કરશે. હેમાંશીના આજે જન્મદિવસ નિમિત્તે સગા-સ્નેહીજનો અને પરિવારના સભ્યો દ્વારા જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
