Friday, April 18, 2025

મોરબીના વાવડી રોડ બાપા સીતારામ મઢુલી પાસે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વાવડી રોડ બાપા સીતારામની મઢુલી પાસે રોડ ઉપર ભારત પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડ કપ ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાતા આરોપી નિલેશભાઈ નકુભાઈ પ્રજાપતિ (ઉ.વ.૪૨) રહે. મારૂતીનગર સોસાયટી વાવડી રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૭૮૦ તથા મોબાઇલ ફોન નંગ -૧ કિં રૂ.૭,૦૦૦ મળી કુલ કિં રૂ.૭,૭૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે શખ્સો ઇબુ કાસમાણી રહે. મોરબી તથા એહમદ સુમરા રહે. વીસીપરા મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે ત્રણે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,053

TRENDING NOW