Friday, April 25, 2025

મોરબીના લક્ષ્મીનગર નજીકથી બાઈક ઉઠાંતરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લક્ષ્મીનગર પાસે ગંગા વે બ્રીજ પાસે મની પંજાબી ઢાબા નજીક મોરબી માળિયા નેશનલ હાઇવે પરથી કોઈ અજાણ્યો ઇસમ બાઈક ચોરી કરી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ.

મળતી માહિતી મુજબ મુળ રાઉકીકલા પંજાબનાં વતની અને હાલ લક્ષ્મીનારાયણ સોસાયટી શ્વેમ હાઈટસ નામના એપાર્ટમેન્ટમાં રહેતા મોહીન્દસિંગ બલવંતસિંગ ઠાલીવાલ એ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૦૪-૨૦૨૧ થી ૦૮-૦૪-૨૦૨૧ નાં રોજ નવથી દશ કલાક દરમ્યાન ફરીયાદીનું ડ્રીમ યુગા મોટરસાયકલ નં-GJ-36-C- 6490 ( કીં.રૂ.૨૫૦૦૦) વાળું લક્ષ્મીનગર પાસે ગંગા વે બ્રીજ પાસે મની પંજાબી ઢાબા નજીક મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ પરથી કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. આ બનાવમાં ફરીયાદનાં આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,337

TRENDING NOW