Wednesday, April 30, 2025

મોરબીના રિટાયર્ડ ASIના પુત્રવધુએ બીએડમાં 98.8 ટકા મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નિવૃત પોલીસ કર્મચારીએ તેના પુત્રવધુને આગળ અભ્યાસની તક પૂરી પાડી હતી. તો પુત્રવધુએ પણ બીએડમાં ૯૮.૮ ટકા મેળવીને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

મૂળ જોડીયાના વતની અને હાલ મોરબીમાં વસવાટ કરતા સુરેશગીરી જેઓ રીટાયર્ડ એએસઆઈ છે. તેના પુત્રવધુ ગોસાઈ મમતાબેન રવિરાજગીરીએ બીએડમાં ૯૮.૮ ટકા મેળવી પોતાના સસરા સુરેશગીરી અને પિતા અશોકગીરીનું ગૌરવ વધાર્યું છે. જે બદલ પરિવારજનોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

Related Articles

Total Website visit

1,502,553

TRENDING NOW