મોરબીના ત્રાજપર ચાર રસ્તા એસ્સાર પેટ્રોલ પંપ સામેથી ડેબીટ કાર્ડ સંદિપભાઈ આદ્રોજાને મળેલ છે. તેમણે જણાવ્યું હતું કે, કોઈક બાઈક સવાર મોબાઈલ કાઢતી વખતે તેનું ડેબિટ કાર્ડ પડી ગયું હતું. જેથી મે તેમને બુમો પાડી પરંતુ તેમનું ધ્યાન ન હોવાના કારણે બાઇક સવાર જતો રહ્યો હતો. જેથી જેનું પણ ડેબિટ કાર્ડ હોય તેમણે સંદિપભાઈ આદ્રોજા મો.9624671154 પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.