Tuesday, April 22, 2025

મોરબીના ખોખરા હનુમાન રોડ પરથી ખનીજ ચોરી ઝડપાઈ.

Advertisement
Advertisement
Advertisement

તા. 30/11/24 નાં રોજ જે. એસ. વાઢેર ભુસ્તરશાત્રી, મોરબી દ્વારા જિલ્લામાં મળતી ખનીજચોરી બાબતની ફરિયાદ અન્વયે આકસ્મિક તપાસ(રેડ) કરવા અંગેની સૂચના આપતાં કચેરીની ક્ષેત્રીય ટીમ દ્વારા મોજે. બેલા ખાતે ખોખરા હનુમાન મંદિર રોડ, તા.મોરબી પાસે , આકસ્મિક રેડ કરવામાં આવેલ જેમાં એક હ્યુન્ડાઇ એક્સકેવેટર મશીન મોડેલ EX200LC સુપર સીરીયલ નંબર SP20-28669 ને હાર્ડ મોરમ ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા બદલ પકડેલ અને સ્થળે હાર્ડ મોરમ ખનીજ ભરવા હેતુથી આવેલ ત્રણ ડમ્પર અનુક્રમે (1) GJ-36-V-7008 (2) GJ-15-AT-1319 ane (3) GJ-36-V-5325 ને હાર્ડ મોરમ ખનીજને ગેરકાયદેસર ખોદકામ થયેલ ભરવા આવવા બદલ અને હ્યુન્ડાઇ મશીનને ખોદકામ કરવા બદલ સ્થળેથી પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મૂકાવી આગળની નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW