Tuesday, April 22, 2025

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત છ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના કાલિકા પ્લોટમાં શેરી નં -૦૫ મા જાહેર રોડ પર જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીનાકાલિકા પ્લોટમાં શેરી નં -૦૫ મા જાહેર રોડ પર તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત છ ઈસમો અસલમભાઇ અમીનભાઇ માજોઠી ઉ.વ.૨૫ રહે.મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૫ બાવાઅહેમદશાહ મસ્જીદવાળી શેરી, રોહીતભાઇ જીવણદાસ દુધરેજીયા ઉ.વ.૨૦ રહે.મોરબી કાલીકાપ્લોટ સાયન્ટીફીક મેઇન રોડ, જસ્મીનબેન મોઇનભાઇ ચાનીયા ઉ.વ.૨૭ રહે.મોરબી કાલીકાપ્લોટ બાવા અહેમદશાહ મસ્જીદવાળી શેરી, અનિતાબેન જીતેશભાઇ ચંદુભાઇ ગોહેલ ઉ.વ.૨૫ રહે. મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૫, બેનરજીબેન રીયાઝભાઇ ઇકબાલભાઇ જુણાચ ઉ.વ.૩૧ રહે. મોરબી કાલીકાપ્લોટ શેરીનં.૪, લક્ષ્મીબેન મનોજભાઇ પોપટભાઇ ગોહેલ જ ઉ.વ.૩૬ રહે.મોરબી વજેપર શેરીનં.૨૪ તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦૨૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW