Thursday, April 24, 2025

મોરબી સંસ્કૃત ભારતી જનપદ દ્વારા આવતીકાલથી સંસ્કૃત સંભાષણ શિબિર યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી સંસ્કૃત ભારતી જનપદ દ્વારા સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સંભાષણ શિબિરમાં જોડાવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.

આવતીકાલથી સાત દિવસ- દરરોજ એક કલાક શિબિર યોજાશે. જેમાં તા. ૦૬ થી ૧૨ ડિસેમ્બર-સાર્થક વિદ્યામંદિર-સમય સાંજે ૬:૩૦ થી ૭:૩૦ તથા તા . ૧૩ થી ૧૯ ડિસેમ્બર-સાર્થક વિદ્યામંદિર-સમય સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વધુમાં તા . ૧૩ થી ૧૯ ડિસેમ્બર-જુના શિશુમંદિર-રાત્રે ૯ થી ૧૦ અને તા . ૨૦ થી ૨૬ ડિસેમ્બર-OMVVIM કોલેજ-સાંજે ૪:૩૦ થી ૫:૩૦ તેમજ તા . ર ૭ થી ૦૨ જાન્યુઆરી-ભારતી વિદ્યાલય-રાત્રે ૯ થી ૧૦ શિબિર યોજાશે. જેમાં 18 વર્ષથી મોટી વયના કોઈપણ ભાઈઓ બહેનો ભાગ લઈ શકે છે. વધુ માહિતી માટે વિવેકભાઈ શુકલ 95129 67600, હિરેનભાઈ રાવલ 9714527036, મયુરભાઈ શુકલ 98256 33154 અને કિશોરભાઈ શુકલ 98257 41868 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW