મોરબી શહેરમા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ ની શહેર ની ટિમ દ્વારા મોરબી વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ નિ જિલ્લા ટિમ ના માર્ગદશન હેઠળ ફરી એક વાર ત્રિશુલ દિક્ષાનુ આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી ના તમામ ધર્મ પ્રેમી ભાઈઓ એ ને જણાવવાનું કે જે ભાઈઓ ત્રિશુલ દીક્ષા લેવા ઇચ્છુક હોય અમને તારીખ:-૧૧/૧૨/૨૦૨૧ સાંજે ૫ વાગ્યા સુધીમાં વિશ્વ હિંદુ પરિષદના શહેર કાર્યાલય (વાકાંનેર દરવાજા પાસે) ખાતે નામ નોધાવી લેવું. તા. ૧૨/૧૨/૨૦૨૧ અને રવિવાર ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે
સ્થળ વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય વાંકાનેર દરવાજા, મોરબી ખાતે ત્રિશુલ દિક્ષા કાર્યક્રમ યોજાશે.