દુખદ અવસાન/ ટેલીફોનિક બેસણું
મોરબીના નારણકા ગામના લક્ષ્મીબેન છનાભાઈ બોખાણી (ઉ.વ.105) તા.5/6/21 શનિવાર ના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના
નોંધ: હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ટેલીફોનિક બેસણું રાખેલ છે. જેથી ટેલિફોનિક દિલાસો પાઠવશોજી
લી. વાલજીભાઈ છનાભાઈ બોખાણી મો.99049 19838
વસરામભાઈ છનાભાઈ બોખાણી મો.97234 00320
પ્રવિણભાઈ છનાભાઇ બોખાણી મો.99250 46474
તથા બોખાણી પરિવારના શ્રી કૃષ્ણ