મોરબી-રાજકોટ હાઈવે પર અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ મોરબી-રાજકોટ હાઈવે પર અંજતા નજીક કાર નં.GJ03-CR-2188 અને GJ13-NN-6007 વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કારની આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. જ્યારે બીજી કાર રોડ નીચેના ખાડામાં ઉતરી ગય હતી. આ અકસ્માતની ઘટનામાં કાર ચાલકને ઇજા પહોંચી હોવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.