ગુજરાતમાં કોરોના કહેરે હાહાકાર મચાવ્યો છે. ત્યારે ઓક્સીજનની પણ અછતના કારણે લોકોના મૃત્યુ થય રહ્યા છે. જેથી અનેક સેવાભાવી સંસ્થા અને આગવાનો, ઉદ્યોગકારો આગળ આવી ઓક્સિજનની વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે. જેમાં નીચે મુજબ જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડર માટે સંર્પક કરી શકશે.
• પટેલ ઓક્સિજન-મોરબી: જે લોકો ઘરમાં આઇસોલેશનમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્યે ફ્રીમાં 24 કલાક સર્વ સમાજ માટે મેડીકલ ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવશે. જે માટે ટી.ડી.પટેલ મો.9825223011, પરેશ સદાતિયા મો.9825620149, મુકેશ કાલરીયા મો.9825620159, પ્રવિણ અઘારા મો.9825448598, સંદીપ રાવલ મો.9429565699 પર સંર્પક કરી શકાશે.
ઇશ્વરભાઈ પટેલ-મોરબી: મો.99982 34652, 919998234652
બજરંગ ગ્રુપ હળવદ: યોગેશભાઈ ઝાલોરીયા મો.8460100045, 9726922234
વડોદરા: હોમ કોરોન્ટાઇન દર્દીઓ માટે વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડર માટે ફોન નં.(0265) 2642291 મો.93760 07223
રાજકોટ: બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ અને શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન મો.9374103523
જુનાગઢ: આરતી ટ્રેડીંગ કું. દિપક પેટ્રોલ પંપ સામે, દોલતપરા જુનાગઢ દ્વારા જરૂરીઆતમંદ દર્દીઓ માટે મેડીકલ ઓક્સિજન સિલિન્ડર ફ્રી સેવા ફોન નં.0285-2661598 મો.9825622498
વિસનગર: ઉમિયા એન્ટરપ્રાઈઝ મો.9825581120, 9429227860
મહેસાણા: ઉત્સવ બંગ્લોઝ શ્રીનગર સોસાયટી મો.96014 24612
કોઈપણ સ્થળ માટે સિલિન્ડર વ્યવસ્થા માટે ઉમા મો.9725692256, વિનાયક મો.9376310797, ખોડીયાળ મો.9173875329 પર સંર્પક કરી શકાશે.