મોરબી તાલુકાના નીચી માંડલ નજીક ફેક્ટરીમાં શ્રમિક ગળેફાંસો ખાઈ લેતા મોત.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક આવેલ સીમપેરા સિરામિક નામના કારખાનામાં લેબર ક્વાર્ટર માં રહેતા ઉમેશ સખો રામપાલ ઉર્ફે આપજી યાદવ ના ભાઈ વતનમાં હોય જેઓ સાથે ગત તારીખ 22/04 ના રોજ ફોન પર વાતચીત કરી સામાન્ય બોલાચાલી થઈ હોય જે બાબતનું મનમાં લાગી આવતા ઉમેશ સખો રામપાલએ ગળેફાસો ખાય લેતા મોત નીપજ્યું હતું. ત્યારે આ બાબતે હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.