Saturday, April 19, 2025

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૨૨મીએ મળશે

Advertisement
Advertisement
Advertisement

અગાઉ ૧૬ તારીખે મળનારી બેઠક હવે ૨૨મીએ મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે 

મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૧૬/૧૦/૨૦૨૧, શનિવારે યોજવાને બદલે હવે તા.૨૨/૧૦/૨૦૨૧ના રોજ શુક્રવારેના કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.

આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લાના સંકલનના સર્વે અધિકારીઓને જરૂરી વિગતો સાથે ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર દ્વારા જણાવાયું છે.

Related Articles

Total Website visit

1,502,076

TRENDING NOW