મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું, એચ.ડી.એફ.સી.સ્વામી વિવેકાનંદ ચોક થી રામ ચોક સુધીનો રોડ ઉપર વાહનોની આવન જવાન પર પ્રતિબંધ જાહેર…
મોરબી નગરપાલિકા ના 30 ઓગસ્ટ 2024 ના જાવક નંબર 1 6 63 ની વિગતે મોરબી નગરપાલિકા દ્વારા યુ ડીપી આઠ આઠ વર્ષ 2002 એક ડેસ્ક બે ઝીરો બે બે ઝીરો બે બે ડેસ્ક 23 ની ગ્રાન્ટ માંથી ભાગ નંબર ચાર એવન્યુ પાર્કથી બાપા સીતારામ ચોક અને બાપા સીતારામ ચોકડી નરસંગ ટેકરી મંદિર સુધીના રસ્તા પર અત્રેની કચેરીના તારીખ 27/ 5 /2024 ના જાહેરનામાની વિગતે નંબર જે એમ.જી બે રોડ પ્રતિબંધ જાહેરનામું 29/05/2024 થી 90 દિવસ અથવા કામગીરી વહેલી પૂર્ણ થાય ત્યાં સુધી વાહનોની જાવન પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું અમલમાં હોય ભાગ નંબર ચારમાં બાપા સીતારામ ચોકથી નરસંગ ટેકરી સુધી રસ્તો ખુલ્લો કરી આપવામાં આવેલ હોય ભાગ નંબર પાંચ એચડીએફસી સ્વામી વિવેકાનંદ ચોક થી રામચોક સુધીના રોડનું કામ ચાલુ કરવાનું થતું હોય જેથી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી રવાપર રોડ ઉપર જતા વાહનો અન્ય રોડ પર આયોજન કરવા અંગે જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરતા અત્રેની પોલીસ વિભાગ નો અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષક મોરબીના અભિપ્રાયની વિગતે મોરબી શહેરમાં એવન્યુ પાર્કથી બાપાસીતારામ ચોક અને બાપા સીતારામ ચોકથી નરસંગ ટેકરી મંદિર સુધી ભાગ નંબર 4 ના રોડનું કામ પૂર્ણ થયેલ ન હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રાફિક શાખા મોરબી તથા ચીફ ઓફિસર મોરબી નગરપાલિકા રોડ કોન્ટ્રાક્ટર સાથે સંયુક્ત સ્થળ વિઝીટ કરવામાં આવી અને થયેલ ચર્ચા મુજબ ભાગ નંબર ચાર એવન્યુ પાર્કથી બાપાસીતારામ ચોક અને વાતા બાપાસીતારામ ચોકથી નરસિંગ ટેકરી મંદિર સુધી સિંગલ પટ્ટી રોડ દિન બેમાં ચાલુ કરવા રોડ કોન્ટ્રાક્ટર દ્વારા જણાવેલ હોય જેથી વાહન વ્યવહાર માટે ગાંધીચોક થી રવાપર રોડ થઈ બાપાસીતારામ ચોક અને બાપાસીતારામ ચોકથી નરસંગ ટેકરી મંદિર સુધી સિંગલ પટ્ટી રોડ દિન બે માં ચાલુ કરવા રોડ કોન્ટ્રાક્ટર દ્વારા જણાવેલ હોય તેથી વાહન વ્યવહાર માટે ગાંધી ચોક થી રવાપર રોડ થઈ બાપાસીતારામ ચોક થઈ બાપાસીતારામ ચોક તરફ જઈ શકાશે અને રવાપરથી આવતા વાહનો બાપાસીતારામ ચોક થઈ સરદાર પટેલ ચોક નવા બસ સ્ટેશન થઈ સનાળા રોડ તરફ આવી શકાશે આ રવાપર રોડ ઉપર રહેણાક મકાનો બિલ્ડીંગો સ્કૂલ વગેરે વધુ પ્રમાણમાં આવેલ હોય તેમ જ જવાબ પર ગામ તરફ જવા માટેનું મુખ્ય માર્ગ મુખ્ય રોડ હોવાથી માનવ વ્યવહાર વધુ પ્રમાણમાં રહેતું હોય અને વાહન વ્યવહારને સનાળા રોડ તરફ ડિવોરઝન આપવાથી સનાળા રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા વધારે રહેતી હોય જેથી ભાગ નંબર ચાર એવન્યુ પાર્કથી બાપાસીતારામ ચોક અને બાપાસીતારામ ચોકથી નરસંગ ટેકરી મંદિર સુધીના રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે એવી થી ભાગ નંબર પાંચ એચડીએફસી સ્વામી વિવેકાનંદ ચોક થી રામચોક સુધીના રોડનું કામ દિવસ સાઈટમાં પૂર્ણ કરી શરૂ કરવામાં આવે તે રીતેનું જાહેરનામું પાડવા અભિપ્રાય આપેલ છે..
ચીફ ઓફિસર મોરબી નગરપાલિકા મોરબી તરફથી મળેલ દરખાસ્ત મુજબ હું કેબી ઝવેરી જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી જિલ્લા મોરબી અમોને ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 33 1 બી અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબના રસ્તા ઉપર જાહેરનામું પ્રસિદ્ધ થયા તારીખ થી દિવસ 60 અથવા કામગીરી વહેલી પૂર્ણ થાય ત્યાં સુધી મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલી નીચે જણાવેલ ભાગ નંબર 5 ના રોડ ઉપર વાહનોની આવન જાવન પર પ્રતિબંધ ફરમાવું છું ભાગ નંબર પાંચ એટલે એચ.ડી.એફ.સી. સ્વામી વિવેકાનંદ ચોક થી રામચોક સુધીનો રોડ પુખ્ત રોડના ઉપરના વાહનોના પ્રતિબંધના કારણે વૈકલ્પિક રસતા રીતે ગાંધી ચોક થી રવાપર રોડ થઈ બાપાસીતારામ ચોક થઈ બાપાસીતારામ ચોક તરફ જઈ શકાશે અને રવાપર થી આવતા વાહનો બાપાસીતારામ ચોકઠે સરદાર પટેલ ચોક થઈ સનાળા રોડ તરફ રસ્તાનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાશે તેમજ આ રવાપર રોડ ઉપર મો રહેણાંક મકાનો બિલ્ડીંગો સ્કૂલ વગેરે વધુ પ્રમાણમાં આવેલ હોય તેમ જ રવાપર ગામ તરફ જવા માટેનો મુખ્ય રોડ હોવાથી વાહન વ્યવહાર વધુ પ્રમાણમાં રહેતું હોય આ વાહન વ્યવહાર માટે સનાળા રોડ નો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાશે સદરહુ રસ્તા પર જરૂરી દિશા સૂચક સાઈન બોર્ડ ચીફ ઓફિસર મોરબી નગરપાલિકા મોરબી લગાવવાના રહેશે..
શિક્ષા આ હુકમને ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ 1 3 1 હેઠળ શિક્ષાને પાત્ર બનશે આજ તારીખ પાંચમાં સપ્ટેમ્બર 2024 ના રોજ મારી સહી તથા કચેરી નો સિક્કો કરી જાહેરનામું બહાર પાડેલ છે