Tuesday, April 22, 2025

મોરબી: છેલ્લા સાત વર્ષથી અપહરણ વિથ બળાત્કારના ગુન્હામાં નાસતો ફરતો ઈસમ ઓરીસ્સાથી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના અપહરણ વિથ બળાત્કારના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપી ચક્રધાર કેસવરણ કાનોચરણ ઓઝા (ઉ.વ.૩૦) રહે. મોજીખંડી ખીરકોણ તા. સીમોલીયા પો.સ્ટે. સોમલીયા જી. બાલેશ્વર રાજ્ય ઓરીસ્સા વાળાને ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસના આધારે આરોપીનુ લોકેશન મેળવી પોલીસે આરોપીને ઓરીસ્સા ખાતેથી પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW