Wednesday, April 23, 2025

મોરબી: ગૌરીબેન જીગજીવનભાઇ કાસુન્દ્રાનું દુખદ અવસાન

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રવાપર નિવાસી ગૌરીબેન જીગજીવનભાઇ કાસુન્દ્રા (ઉ.વ.65) નું તા.12/04/2021ના રોજ દુખદ અવસાન થયેલ છે. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…

નોંધ:- વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને સદગતનું માત્ર ટેલીફોનિક બેસણું તા.13/04/2021 ને મંગળવારના રોજ સવારે 9 થી 11 રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલીફોનીક શોક-સાંત્વના સંદેશ પાઠવશોજી.

લી. દિલિપભાઈ જગજીવનભાઈ કાસુન્દ્રા મો.9727923146 (પુત્ર)
ભરતભાઈ જગજીવનભાઈ કાસુન્દ્રા મો.9727113002 (પુત્ર)

Related Articles

Total Website visit

1,502,232

TRENDING NOW