Advertisement
Advertisement
Advertisement
મોરબી જિલ્લા ભાજપ ના પૂર્વપ્રમુખ રાઘવજીભાઈ ગડારા તથા મનીષભાઈ રસિકભાઈ ગડારા અને ગડારા પરિવાર તરફથી આજ રોજ પાટીદાર કોરોના કેર સેન્ટરને 4 ઓટોમેટિક ઓક્સિજન મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. લિયોલી ગ્રુપના ઉદ્યોગપતિને આવા ઉમદા કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.