મોરબી તાલુકાના મોટીવાવડી ગામના વતની અને મોરબી એસટી ડેપો ખાતે ફરજ બજાવતા તેમજ મોરબી એસટી કર્મચારી મંડળ યુનીયનના યુવા આગેવાન એવા હરદેવસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે.
ત્યારે ખુબ શાંત અને સરળ સ્વભાવ ધરાવતા હરદેવસિંહના આજે જન્મદિવસ નિમિત્તે તેઓના સગા-સંબંધી તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મો- 9662100999 શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે આજે હરદેવસિંહના પરમ મિત્ર વિરેન્દ્ર ગઢવી (વોઈસ ઓફ મોરબી ન્યૂઝના રીપોર્ટર) એ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.