Tuesday, April 22, 2025

માળીયા ના બોડકી ગામેથી જુગાર રમતા છ પત્તા પ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

માળીયા મીયાણાના બોડકી ગામની ગ્રામ પંચાયતની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓને માળિયા પોલીસે ઝડપી પાડ્યા છે. તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મિયાણા પોલીસે બાતમીને આધારે બોડકી ગામની ગ્રામ પંચાયતની પાછળ સીમમાં દરોડો પાડતા આરોપી (1) દિલીપભાઇ ધરમશીભાઇ દેશાઇ રહે.બોડકી (2) વશરામભાઇ છગનભાઇ ચડાસણીયા, રહે.બોડકી (3) અશોકભાઇ અમરશીભાઇ સુવારીયા, મૂળ રહે.બોડકી હાલ મોરબી (4) જયેશભાઇ કાળુભાઇ રાઠોડ, રહે.બોડકી (5)લક્ષ્મણભાઇ વાઘજીભાઇ માકાસણા રહે.બોડકી અને (6)અબ્દુલભાઇ કાદરભાઇ સૈયદ, રહે.આમરણ વાળાઓ જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ જતા પોલીસે રોકડા રૂપિયા 28,350 તેમજ આરોપી અશોકભાઇ અમરશીભાઇ સુવારીયાની 50 લાખની કિંમતની વોલ્વો કાર કબ્જે કરી કુલ રૂપિયા 50,28,350નો મુદામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી..

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW