માળીયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન માળીયા તાલુકાનાં જુના દેરાળા ગામે બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતાં હીરજીભાઈ થોભણભાઇ વડાવીયા, રજાતખા બાવનજીભાઇ ખોરામ, જયંતીભાઇ બાબુભાઇ થરેસા, ગુલાબખાન અબ્દુલખાન ખોરમ, રહીમભાઇ ઇસ્મતખા ખોરમ, હુશેનખા જાફરખા ખોરમને કુલ રોકડા રૂ.૮૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.