Saturday, April 19, 2025

ટંકારામાં આંબેડકર હોલમાં લડાયક યોદ્ધા રાણા પુંજા ભીલનો જન્મદિવસ ઉજવ્યો

Advertisement
Advertisement
Advertisement

તારીખ 05/10/2024 ના દિવસે ટંકારામાં આંબેડકર હોલમાં લડાયક યોદ્ધા રાણા પુંજા ભીલનો જન્મદિવસ મનાવવામાં આવ્યો, જેમાં. આવેલા મહાનુભાવોએ સમાજ ઉત્થાનની વાત કરી, અને ત્યારબાદ આદિવાસીના પરંપરાગત પોશાકમાં નૃત્ય કરવામાં આવ્યું,

આ પ્રસંગે નીચેના મહાનુભાવો હાજર રહ્યા હતા

(1) નાગજીભાઈ ચૌહાણ સામાજિક કાર્યકર્તા(2) કમળાબેન અશોકભાઈ ચાવડા ન્યાય સમિતિ ચેરમેન મોરબી જિલ્લા(3) રમેશભાઈ રાઠોડ સામાજિક આગેવાન(4) મહેશભાઈ લાધવા પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન(5) મુકેશભાઈ પરમાર સામાજિક કાર્યકર(6) દિલીપભાઈ પરમાર સામાજિક આગેવાન(7) કૌશિકભાઈ પારિયા સામાજિક આગેવાન(8) કિરણભાઈ ચાવડા સામાજિક આગેવાન(9) કલ્પેશભાઈ પરમાર એન્જિનિયર(10)હરપાલભાઈ સોલંકી સામાજિક આગેવાન(11 ) હસમુખભાઈ સોલંકી સામાજિક આગેવાન(12)હસમુખભાઈ રાઠોડ સામાજિક આગેવાન(13) પોપટભાઈ ચૌહાણ સામાજિક આગેવાન(14) દલસુખભાઈ ચૌહાણ સામાજિક આગેવાન(15) છગનભાઇ ચૌહાણ સામાજિક આગેવાન ખીજડિયા(16) કિશોરભાઈ પારિયા સામાજિક આગેવાન(17) નિકુંજભાઈ પારિયા સામાજિક આગેવાન(18) સિદ્ધાર્થભાઈ પારિયા સામાજિક આગેવાન

આ કાર્યક્રમના મુખ્ય આયોજકો નીચે મુજબના લોકો હતા (1) એડવોકેટ મનસુખભાઇ ચૌહાણ (2) અરવિંદભાઈ ગોહિલ (3) કાનજીભાઈ ગોહિલ (4) માનસિંગભાઈ ગણાવા (5) નર્સિંગભાઈ સઁગોડ (6) પર્વતભાઈ સંગોડ (7) ભેરુલાલભાઈ ગરવાલ

Related Articles

Total Website visit

1,502,068

TRENDING NOW