Tuesday, April 22, 2025

ટંકારાના નાના ખીજડીયા ગામે ખેતરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના નાના ખીજડીયા ગામે ખેતરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીને ટંકારા પોલીસે ઝડપી પાડ્યા છે. પાંચેય ઇસમ વિરૂધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાના નાનાખીજડીયા ગામે ખેતરની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે ટંકારા પોલીસ ટીમે રેડ પાડી હતી. રેડ દરમિયાન જુગાર રમતા બીપીનભાઈ ઠાકરશીભાઈ બારૈયા (રહે.નાનાખીજડીયા), અમરશીભાઈ દેવાભાઈ ભાડજા (રહે.રામપર), દામજીભાઈ થોભણભાઈ બારૈયા (રહે.નાનાખીજડીયા), બીપીનભાઈ વશરામભાઈ કાસુંદ્રા, સવજીભાઈ લવજીભાઈ માલકીયા (રહે. બન્ને ધુનડા (ખા)ને રોકડ રકમ રૂ.83680 સાથે ટંકારા પોલીસે પાંચેયને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW