સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામના વતની હાલ બોટાદ તેમજ સાયલા તાલુકાના નાના- મોટા ગામોમાં અને ગુજરાત રાજ્યના ગામોમાં પોતાના અખબાર ઝાલાવાડ ની વાત ગુજરાતી સમાચાર પત્ર થકી દરેક વર્ગના અને કચડાયેલા લોકોને પ્રાધાન્યતા આપતા એવા કિરીટભાઈ ખવડના આજના જન્મદિવસે સંતો મહંતો ,રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો સગા સ્નેહી સંબંધીઓ વહેલી સવારથી શુભકામના પાઠવી રહ્યા છે ત્યારે તેમના પરિવાર આજે ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને સદાય માટે લોક પ્રશ્નોને વાચા આપી અને સેવાકીય કાર્યો કરતા રહે તેવી તેમજ ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને તેમનું જીવન સુખ અને સમૃદ્ધિ ભર્યું અને નિરોગી બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારે આજે વહેલી સવારથી તેમના નંબર ૯૪૨૭૧૧૧૧૧૭ પર શુભકામના નો વરસાદ વરસી રહ્યો છે.
