Friday, April 18, 2025

જીવાપર ગામની સીમમાં ખેતરમાં જુગાર રમતા છ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

જીવાપર ગામની સીમમાં ખેતરમાં જુગાર રમતા છ ઝડપાયા.

મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ ઇસમોને મોરબી તાલુકા પોલીસે રોકડ રકમ સાથે પકડી પાડ્યા છે. આ સાથે પોલીસે રૂ. ૧.૦૩ લાખની રોકડ કબ્જે કરી છે.

ત્યારે આ બાબતે મળતી વિગતો અનુસાર મોરબી તાલુકાના જીવાપર ગામે ખેતરમાં જુગાર રમતા નરશીભાઇ ચકુભાઇ પટેલ ઉ.વ ૬૦, રહે, જીવાપર, અરવિંદભાઇ બેચરભાઇ પટેલ ઉ.વ.૪૭, રહે. જીવાપર, વસંતભાઇ હરજીવનભાઇ પટેલ ઉ.વ.૪૩, રહે. જશમતગઢ, રાજેશભાઇ ભવાનભાઇ પટેલ ઉ.વ.૪૮, રહે. જશમતગઢ, કલ્પેશભાઇ ગોવિંદભાઇ પટેલ, રહે. જશમતગઢ, રમેશભાઇ બાલુભાઇ પટેલ ઉ.વ.૪૮,રહે. જશમતગઢને રોકડ રૂ.૧,૦૩,૦૫૦/- સાથે પકડી પાડેલ છે.

Related Articles

Total Website visit

1,502,051

TRENDING NOW