મોરબીના ખાખરાળા ગામે વિજ શોક લાગતા યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાખરાળા ખાતે આવેલ ઉમા ઈન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામગીરી દરમિયાન અકસ્માતે ઇલેક્ટ્રોનિક શોક લાગતા દિનેશભાઈ કેરમસીંહ કલેશ (ઉ.વ.૨૨)વાળાનું મોત નીપજ્યું છે.