Wednesday, April 30, 2025

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકને રાજ્ય સરકાર કરશે સહાય

Advertisement
Advertisement
Advertisement

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો અનાથ-નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોરોના-કોવિડ19 સંક્રમણથી માતાપિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર માસિક રૂપિયા 4000 ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સહાય બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

Related Articles

Total Website visit

1,502,555

TRENDING NOW