Wednesday, April 23, 2025

ઓટાળા ગામના સેવાભાવી યુવા આશીષભાઈ સવશાણીનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના ઓટાળા ગામના વતની અને સેવાભાવી યુવા આશીષભાઈ સવશાણીનો આજે જન્મદિવસ છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગાં-સંબંધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી આશીષભાઈના મો.7043820911 પર જન્મદિવસની હાર્દિક શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.

Related Articles

Total Website visit

1,502,220

TRENDING NOW