Wednesday, April 23, 2025

અમરેલી ગામની સીમમાં સાપ ડંખ મારતા યુવતીનુ મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના અમરેલી ગામે સાપે ડંખ મારતા યુવતીનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબીના અમરેલી ગામે રહેતા મનીષાબેન મોહનભાઈ વ્યાસ (ઉ.વ.૧૮) નેં હેમંતભાઈની વાડીએ હોય ત્યારે સાપ કરડી જતા પ્રથમ સારવાર મોરબી ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW