Saturday, April 19, 2025

PGVCL સ્ટાફ સાથે આયુષ હોસ્પિટલની Health Talk – CPR અને Hand Hygiene તાલીમ આપવામાં આવી.

Advertisement
Advertisement
Advertisement

22.01.2025 ના રોજ મોરબી PGVCL ના તમામ કર્મચારીઓને આયુષ હોસ્પિટલ દ્વારા CPR અને Hand hygiene ની તાલીમ આપવામાં આવી હતી અને સારા સ્વાસ્થ્ય માટેના મહત્વના મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ હેલ્થ ટોકમાં આયુષ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. લોકેશ ખંડેલવાલ અને ઓર્થો સર્જન ડૉ. યોગેશ ગઢવી તેમજ ઇમર્જન્સી ડૉ ટીમ દ્વારા કર્મચારીઓને તાલીમ આપી સારા સ્વાસ્થ્યની ખાતરી આપી હતી. આ સમય દરમિયાન, PGVCL- Regional Superintendent Engineer- D R Ghadia સાહેબ અને C S Raval સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 120 થી વધારે કર્મચારીઓએ ભાગ લીધો હતો

Related Articles

Total Website visit

1,502,076

TRENDING NOW