Wednesday, April 23, 2025

MYSY સ્કોલરશીપના નાણાં મને મારા ભણતરમાં ખૂબ જ ઉપયોગી થશે: ઇશાની ઠાકર

Advertisement
Advertisement
Advertisement

મોરબી: ગુજરાત સરકારની એમ.વાય.એસ.વાય. સ્કોલરશીપનો લાભ લેતા ઠાકર ઇશાની મયુરભાઇ જણાવે છે કે, હું બી.કોમ સેમ-૩નો અભ્યાસ આર.ઓ પટેલ વુમન  કોલેજમાં કરુ છું. મને એમ.વાય.એસ.વાય. સ્કોલરશીપ મળેલ છે. આ સ્કોલરશીપ થકી જે નાણાં મળવાના છે તે માટે હું રાજય સરકારનો ખુબ આભાર માનું છું. આ નાણા મને મારા ભણતરમાં ખુબ જ કામ આવવાના છે. મારા મમ્મી-પપ્પા અને હું આ રાજય  સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ખુબ જ આભાર માનું છું. 

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW