Tuesday, April 8, 2025

NMMS પરીક્ષામા ટંકારાના વિરપર પ્રાથમિક શાળાના 12 વિદ્યાર્થીઓ પાસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વિરપર પ્રાથમિક પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના કુલ 13 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી.

  • જેમાં નિલેશ રમેશભાઈ માલકીયા, એરામફાતમા મુસ્તાકભાઈ અન્સારી, કેવિન કુમાર વિનોદભાઈ ચાવડા, ધવલ વાલજીભાઈ ઉઘરેજા, માન્યતા જીગ્નેશ ભાઈ ચાવડા, તુષાર રમેશભાઈ રાઠોડ, મોમયો કિશોરભાઈ રાકાણી, નવ્ય જગમાલભાઈ ભુંભરિયા, કલ્પેશભાઈ બાબુભાઈ નલવૈયા, ઈન્દ્રજીતકુમાર રૂપસિંગભાઈ ડામોર, મોહિતભાઈ હિમસિંગભાઈ ડામોર આ તકે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ ગોસરા, માકાસણા છાયાબેન વીરજીભાઇ, છત્રોલા રાકેશભાઈ વાલજીભાઈ, ચારોલા બિન્દુબેન ગોવિંદભાઇ,લો પ્રાણજીવનભાઈ ધરમશીભાઈ ઘેટીયા, નેહાબેન હસમુખરાય,કૈલા શીતલબેન રણછોડભાઈ મારવણીયા જનકકુમાર ગોપાલભાઈ દેસાઇ, વૈશાલીબેન મનસુખલાલ પટેલ મીનાક્ષીબેન વનજીભાઇ પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Total Website visit

1,501,693

TRENDING NOW