Tuesday, April 22, 2025

યંગ ઈન્ડિયા ગ્રૂપ- મોરબી દ્વારા ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ બાળકો ના આર.ટી.ઈ. ના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવા માં આવશે..

Advertisement
Advertisement
Advertisement

યંગ ઈન્ડિયા ગ્રૂપ- મોરબી દ્વારા ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ બાળકો ના આર.ટી.ઈ. ના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવા માં આવશે..

ગુજરાત સરકાર દ્વારા RTE Act. હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ માં ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ,પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓ એ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા.

ફોર્મ ૨૮/૦૨/૨૦૨૫ થી ૧૨/૦૩/૨૦૨૫ સુધી ઓનલાઇન ભરી શકાશે છે.

જરૂરી ડોક્યુમેન્ટસ્:

બધા ડોક્યુમેન્ટ્સ ઓરીજીનલ લાવવા

➡️ વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો

➡️ વિદ્યાર્થીનો જન્મનો દાખલો.

➡️ રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ)

➡️ વાલીનું જાતિનું પ્રમાણપત્ર

➡️ વાલીનો આવકનો દાખલો (મામલતદારનો)(ગ્રામ્ય વિસ્તાર માટે:૧૨૦૦૦૦/-સુધી શહેરી વિસ્તાર માટે: ૧૫૦૦૦૦/-સુધી)

➡️ પાનકાર્ડ

➡️ આવક અંગે નું એકરારનામું

➡️વિદ્યાર્થીનું આધાર કાર્ડ

➡️વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,

➡️બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક

આ સિવાય અમુક કેટેગરી માં સરકારશ્રી એ પ્રવેશ માટે અગ્રીમતા આપી છે જેના ડોક્યુમેન્ટસ જેતે કેટેગરી વાઈઝ આવશે.

સ્થળ:

ડી.આર. સિક્યોરિટી

લવકુશ કોમોલેક્સ

બેલ પિયાટોઝ ની બાજુ માં

રવાપર રોડ

મોરબી

સમય:

સાંજે ૮:૦૦ થી ૧૦:૦૦

કોલ કરી ને આવવું..

દિલીપ દલસાણીયા

યંગ ઈન્ડિયા ગ્રૂપ- મોરબી

મો. ૮૦૦૦૮૨૭૫૭૭

જય હિન્દ🇮🇳

Related Articles

Total Website visit

1,502,170

TRENDING NOW