Wednesday, April 23, 2025

મોરબી જીલ્લા કક્ષા કલા મહાકુંભમાં મોરબીના બાળ કલાકારો દુહા છન્દ ચોપાઈ સ્પર્ધામાં ઝળકીયા 

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા કક્ષા કલા મહાકુંભમાં મોરબીના બાળ કલાકારો દુહા છન્દ ચોપાઈ સ્પર્ધામાં ઝળકીયા

ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ તેમજ કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજીત તેમજ જીલ્લા યુવા વિકાસ અધિકારી અધિકારી,જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત મોરબી જીલ્લા કક્ષા કલા મહાકુંભ જ્ઞાનગંગા સ્કૂલ વાંકાનેર મુકામે ગત ૫ જાન્યુઆરી ના રોજ યોજાયેલ જેમાં સાહિત્ય વિભાગની દુહા છન્દ ચોપાઈ સ્પર્ધા ૬ થી ૧૪ વર્ષની કેટેગરીમાં માં મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં અભ્યાસ કરતા આદિત્ય દિપસિંહ ગઢવી એ પ્રથમ તેમજ મહેન્દ્ર અશ્વિનભાઇ બરાસરા એ દ્વિતીય નંબર મેળવેવી મોરબી તાલુકા અને શાળાનું ગૌરવ વધારેલ છે. જીલ્લા કક્ષાએ પ્રથમ આવેલ આદિત્ય ગઢવી આગામી પ્રદેશ કક્ષા એ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે જે બદલ મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ અને શાળા પરિવારના ટ્રસ્ટીઓ અને શિક્ષકોએ અભિનંદન પાઠવેલ.

Related Articles

Total Website visit

1,502,217

TRENDING NOW