Thursday, April 24, 2025

ખાણ ખનીજ વિભાગ દ્વારા રાપર નદીના પટ્ટમાં ખનીજ ચોરી કરતા બે ડમ્પરોને ઝડપી પાડ્યા

Advertisement
Advertisement
Advertisement

તા.૦૬/૦૧/૨૦૨૫ ના રોજ શ્રી જે.એસ. વાઢેર, ભુસ્તરશાસ્ત્રી દ્વારા મોરબી દ્વારા જીલ્લામાં મળતી વિવિધ ખનીજચોરી બાબતની ફરિયાદ અરજીઓ અન્વયે આકસ્મિક તપાસ(રેડ) કરવા અંગેની સુચના આપતા કચેરીની ક્ષેત્રીય ટીમનાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરી દ્વારા મોજે. રાપર નદી પટ્ટ તા. મોરબી પાસે ખાનગી વાહનમાં આક્સ્મિક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજનું રોયલ્ટી પાસ વગર બિન અધિકૃત વહન કરતા એક ડમ્પર નંબર નગરનું જેના ચેસીસ નંબર MAT7701N3P34138 જેના માલીક સાગરભાઈ માલા રે. કાલાવડ ને પકડવામાં આવેલ તેમજ માળિયા રોડ પર રાત્રીનાં સમયે ચેકઇન્ગ કરતાં એક ડમપર નં GJ-12-BT-5689 ને સફેદ માટી ખનીજનું રોયલ્ટી પાસ વગર વહન કરવા બદલ સીઝ કરી બન્ને ડમ્પર ને સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન મોરબી ખાતે મૂકી આગળ ની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,282

TRENDING NOW