Friday, April 11, 2025

માળિયા વનાળિયા લાયન્સ નગર સ્કૂલ માં શ્રી ડો બાબાસાહેબ આંબેડકરની ફોટો નું અનાવરણ અને દેશ પહેલા મહિલા શિક્ષીકા શ્રી માતાશ્રી સાવિત્રીબાઈ ફૂલેના જન્મ જ્યંતી નિમિતે વિધાર્થીઓ ને બુક પેન અર્પણ કરી નાસ્તો કરાવી ઉજવણી કરાઇ

Advertisement
Advertisement
Advertisement

માળિયા વનાળિયા લાયન્સ નગર સ્કૂલ માં શ્રી ડો બાબાસાહેબ આંબેડકરની ફોટો નું અનાવરણ અને દેશ પહેલા મહિલા શિક્ષીકા શ્રી માતાશ્રી સાવિત્રીબાઈ ફૂલેના જન્મ જ્યંતી નિમિતે વિધાર્થીઓ ને બુક પેન અર્પણ કરી નાસ્તો કરાવી ઉજવણી કાર્યક્રમ કરાયો જેમાં આમંત્રિત શ્રી મોરબી જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી હંસાબેન પારઘી ઉપપ્રમુખ શ્રી હીરાભાઈ ટમારીયા સામાજિક ન્યાય સિમિત ચેરમેન શ્રી અશોકભાઈ ચાવડા અનુમોર્ચા પ્રમુખ શ્રી બાબુભાઇ પરમાર પ્રદેશ હોદેદાર શ્રી વિઠ્ઠલભાઈ BJP અગ્રણી શ્રી જ્યોતિસિંહ જાડેજા સાહેબ / રાજુભાઈ પરમાર જેતપર મનુભાઈ સારેસા દીપકભાઈ ચૌહાણ રાજનભાઈ પંડૂબીયા પ્રવીણભાઈ સોલંકી કાંતિભાઈ ચાવડા અનિલભાઈ અબાલિયા પ્રભાબેન મકવાણા એન્ડ માળિયા વનાળિયા ગ્રામપંચાયત ના હોદેદારો સાથે ગ્રામજનો વિસ્તાર જનો વિગેરે ના સાથ સહિયોગ થી આજ રોજ 03/ 01 / 2025 ના રોજ સંગઠન એકતા ગ્રુપ એન્ડ 13 પરિવાર સિમિત દ્વારા ફુલહાર એન્ડ સાલ અર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યું

આ કાર્યક્રમ ના સહિયોગી સંગઠન એકતા ગ્રુપ / 13 પરિવાર સિમિત અને ગૌતમભાઈ સોલંકી અને જગદીશભાઈ ચાવડા એ મળી ને સ્કૂલ આચાર્ય શ્રી અને શિક્ષક શ્રી તથા સ્ટાફ ને ફુલહાર કરી સન્માન સાથે શ્રી ડો બાબાસાહેબ આંબેડકરજીના ફોટાનુ અનાવરણ કરવામાં આવ્યું છે

Related Articles

Total Website visit

1,501,797

TRENDING NOW